તા.૦૯/૦૯/૨૦૧૮ના રોજ ગજેરા શૈક્ષણિક સંકુલ, અમરેલી ખાતે યોજાયેલ સૌરાષ્ટ્ર યુનીવર્સીટી દ્વારા આયોજીત આંતરકોલેજ કુસ્તી(બહેનો)ની સ્પર્ધામાં આંકડાશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનીવર્સીટી, રાજકોટમાં એમ.એસ.સી. (સેમેસ્ટર-૦૧)માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ગઢવી જીજ્ઞાએ કુસ્તીમાં ભાગ લીધેલો હતો. તેણી ૫૨ કી.ગ્રા. વજનની કેટેગરીમાં કુસ્તીમાં ચેમ્પિયન બની હતી. તેઓએ આંકડાશાસ્ત્ર ભવનનું નામ રોશન કર્યું છે. આંકડાશાશ્ત્ર ભવનના તમામ વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક અને બીન-શૈક્ષણિક સ્ટાફ તરફથી ગઢવી જીજ્ઞાને અભિનંદન પાઠવે છે. સૌરાષ્ટ્ર યુનીવર્સીટીનું પ્રતિનિધિત્વ કરી હવે આંતરયુનીવર્સીટી સ્પર્ધામાં ભાગ લઇ અને ચેમ્પિયન બને તેવી શુભેચ્છા પણ આપેલ.
|
M.Sc. Semester - 2 Internal Examination Schedule
Internal Examination time table displayed on notice boardview more | download 06th Feb 19 |
P.G.D.H.M. Semester - 2 Internal Examination Schedule
Internal Examination time table is displayed on notice board.view more | download 06th Feb 19 |
M.Sc. Semester - 4 Project Submission
All the Students are instructed to follow notice for project submission.view more | download 06th Feb 19 |
P.G.D.H.M. Project Submission
All the students are instructed to follow notice for project submission.view more | download 06th Feb 19 |
M.Phil. Semester - 2 Dissertation Submission
All the students are instructed to follow notice for the Dissertation Submissionview more | download 06th Feb 19 |
M.Sc. Semester-4 Project Guide Distribution and Laboratory Access timings
Download the document and remain present for laboratory access accordingly.view more | download 07th Jan 19 |
Library Books Transaction
Timing for library books submission and issue is 10:00AM to 11:00AM.view more 31st Jul 18 |
For requirement of certificate
To get any certificate or endorsement from department, student have to submit an application with necessary documents to the office between...view more 18th Jun 18 |