29 Jun 2022
Department of Statistics
તારીખ ૨૯ જુનના દિવસે વિશ્વ વિખ્યાત ભારતીય આંકડાશાસ્ત્રી ડો. પી. સી. મહાલનોબિસના જન્મદિવસ ને રાષ્ટ્રીય આંકડાકીય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય આંકડાકીય દિવસની વિશેષ ઉજવણી કરતા આખું અઠવાડિયું નિષ્ણાંતોના વ્યાખ્યાનો, વિદ્યાર્થીઓ ને વિષય બાબતે અભિરુચિ કેળવાય તેવા રસપ્રદ શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન તા: ૨૭ જુન ૨૦૨૨ થી ૧ જુલાઈ ૨૦૨૨ સુધી કરવામાં આવેલ છે. આંકડાશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા રાષ્ટ્રીય આંકડાકીય દિવસની ઉજવણી તારીખ ૨૯ જુન ૨૦૨૨ના રોજ ૧૧:૦૦ કલાકે ભવનમાં કરવામાં આવેલ હતું. જેમાં ભવનનાં બિલ્ડીંગનું નામાવિધાન ડો. પી. સી. મહાલનોબિસ આંકડાશાસ્ત્ર ભવન કરેલ છે. રાષ્ટ્રીય આંકડાકીય દિવસ ઉજવણી અંતર્ગત ખ્યાતનામ સંસ્થાઓમાંથી નિષ્ણાંતોએ National Statistics Day theme 2022 : Data for Sustainable Development અંગે વ્યક્તવ્ય રજુ કર્યું હતું.
M.Sc. Semester-1: Practical Examination Timetable
All students are instructed to download Practical examination Timetable Schedule and follow.view more | download 16th Jan 25 |
M.Sc. Semester-1: Examination Timetable
All students are instructed to download examination Timetable Schedule and follow.view more | download 08th Jan 25 |
M.Sc. Semester - 4: Project Development Schedule
All students are instructed to download Project Development Schedule and follow.view more | download 28th Nov 24 |
M.Sc. Semester 4: Sample Projects
All students are informed that download Sample Project for the project Reference.view more | download 28th Nov 24 |
2nd & 4th Saturday Off
સર્વે વિદ્યાર્થીઓ ને વિદિત થાય કે તા. ૦૧-08-૨૦૨૦ થી યુનિવર્સીટીના તમામ અનુસ્નાતક ભવનો અને વહીવટી વિભાગો પહેલા અને ત્રીજા શનિવાર ને બદલે બીજ...view more | download 13th Jul 20 |
Android Mobile Application
All students are informed that Department of Statistics has launched android mobile application with the name of “Department Of Statistics”...view more | download 26th Nov 19 |
સ્વચ્છતા હી સેવા અભિયાન
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ભવનનાં બધાજ વિદ્યાર્થીઓ તેમજ મુલાકાતીઓ ને જણાવાનું કે ભવનની અંદર કે આસપાસ ના વિસ્તાર માં પ્લાસ્ટીક લાવવાની...view more | download 24th Sep 19 |
For requirement of certificate
To get any certificate or endorsement from department, student have to submit an application with necessary documents to the office between...view more 18th Jun 18 |