statistics@sauuni.ac.in     (0281) 2578501-11 (Ext. 408)

M.Sc. અને P.G.D.H.M. માં સેમેસ્ટર-2 માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તા. 04/02/2023 ના પરિપત્ર અનુસાર તમામ વિદ્યાર્થીઓએ એકેડેમિક બેંક ઓફ ક્રેડીટ (ABC) માટે આઈડી (ABC-ID) આપવાનું થાય છે. હજુ પણ અમુક વિદ્યાર્થીઓએ આ પ્રકિયા કરેલ નથી. દરેક વિદ્યાર્થીઓને જણાવવાનું કે આપનું ABC-ID, AADHAR નંબર અને મોબાઈલ નંબર તા. 16/02/2023 સુધીમાં ભવનમાં અચૂક નોધાવી આપવું અન્યથા આપનો પ્રવેશ રદ થવા પાત્ર છે.