[email protected]     (0281) 2578501-11 (Ext. 408)

ધોળકિયા સ્કુલ રાજકોટમાં આંકડાશાસ્ત્ર વિષયના શિક્ષકોની જરૂરીયાત છે. ઈચ્છુંક વિદ્યાર્થીઓ મોબિલ નંબર-૭૩૫૯૫૫૩૩૬૩ ઉપર જોશી સાહેબનો અથવા જીકે ધોળકિયા સ્કુલ પંચાયત ચોક ખાતે જરૂરી પ્રમાણપત્રો સાથે સંપર્ક તાત્કાલિક કરે.