[email protected]     (0281) 2578501-11 (Ext. 408)

નોટીસ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬, એમએસ.સી. સેમેસ્ટર-૧ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ ટ્રાન્સફર સર્ટીફીકેટ, પ્રોવિઝનલ સર્ટીફીકેટ, માઈગ્રેશન, માર્કશીટ વેરીફીકેશન તેમજ આઈડી કાર્ડ ની પ્રક્રિયા કરવાની બાકી રહેલ હોઈ તો તેમણે તાત્કાલિક પૂર્ણ કરવી અન્યથા પ્રવેશ રદ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીની રહેશે. Notice All students admitted to M.Sc. Semester–1 in the academic year 2025–26 are instructed to immediately complete the pending processes related to Transfer Certificate, Provisional Eligibility Certificate (PEC), Migration, Marksheet Verification, and ID Card issuance. Otherwise, admission may be cancellation so entire responsibility of student.