સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ભવનનાં બધાજ વિદ્યાર્થીઓ તેમજ મુલાકાતીઓ ને જણાવાનું કે ભવનની અંદર કે આસપાસ ના વિસ્તાર માં પ્લાસ્ટીક લાવવાની મનાઈ છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ભવનમાં ગેરકાયદેસર ગણવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી કે મુલાકાતી પ્લાસ્ટિક નો ઉપયોગ કરતા જણાશે તો તેના પર નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
To get any certificate or endorsement from department, student have to submit an application with necessary documents to the office between 10:30AM to 11:00AM.