-
"સ્વાતંત્ર્ય દિન ઉજવણી" ભવનના સર્વે વિદ્યાર્થીઓને જણાવવાનું કે આગામી ૧૫મી ઓગસ્ટ ૨૦૨૪નાં રોજ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંગે ધ્વજવંદનનો કાર્યક્રમ યુનિવર્સિટી કેમ્પસ પર માન. કુલપતિશ્રીનાં હસ્તે સવારનાં ૦૮:૦૦ કલાલે રાખવામાં આવેલ છે. તમામ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં જોડાવું ફરજીયાત હોઈ તેથી સમયસર અચૂક હાજર રહેશો.
ભવનના સર્વે વિદ્યાર્થીઓને જણાવવાનું કે તા. ૧૦/૦૮/૨૦૨૪ ના રોજ "હર ઘર તિરંગા" યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. તમામ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં જોડાવું ફરજીયાત હોઈ નીચેના સ્થળે અને સમયે અચૂક પહોચવાનું રહેશે. સ્થળ: સરદાર વલ્લભભાઇ પટેલનું સ્ટેચ્યુ, બહુમાળીભવન પાસે, રેસકોર્ષ, રાજકોટ સમય:સવારે ૮:૩૦ કલાકે તારીખ: ૧૦/૦૮/૨૦૨૪
https://forms.gle/YDkYbb6wU6xSBmrE9
-
-
All M.Sc. Semester-4 students are informed to Collect your Marksheet during office hours.
All students are informed that download Sample Project for the project Reference.
તમામ વિદ્યાર્થીઓને જણાવાનું કે ભવનમાં પ્રવેશતા સમયે યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલું આઈ-કાર્ડ હંમેશા સાથે રાખવું અન્યથા ભવનમાં પ્રવેશ આપવામાં આવશે નહિ.
સર્વે વિદ્યાર્થીઓ ને વિદિત થાય કે તા. ૦૧-08-૨૦૨૦ થી યુનિવર્સીટીના તમામ અનુસ્નાતક ભવનો અને વહીવટી વિભાગો પહેલા અને ત્રીજા શનિવાર ને બદલે બીજા અને ચોથા શનિવારે બંધ રહેશે.