[email protected]     (0281) 2578501-11 (Ext. 408)

શૈક્ષણિક વર્ષ 2025-26, એમ. એસસી. સેમેસ્ટર- 1 માં પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓએ તારીખ 19/9/2025 ના રોજ સવારે 10:30 કલાકે તમામ ડોક્યુમેન્ટની સ્વપ્રમાણિત નકલ સાથે ભવનના કાર્યાલયમાં પી જી રજીસ્ટ્રેશન માટે ફરજિયાત હાજર રહેવાનું છે.